બટાકાની કતરણ
તદ્દન સુકાયા બાદ ડબ્બામાં ભરવી.
ઉપયોગમાં લેવાની રીત :
(1) તેને તળીને ઉપયોગમાં લો. ત્યારે ઉપર સ્વાદ મુજબ મીઠું મરચું ભભરાવવું. ફરાળમાં લઇ શકાય એવી આ કતરણ પોચી થાય છે.
(2) આ કતરણને થોડીવાર પલાળી રાખી પછી તેને ગેસ પર બાફ્વા મૂકવી. અધકચરી બફાય એટલે કતરણના પ્રમાણમાં મોરૈયો ધોઇને નાંખી દઇ એમાં મીઠું, વાટેલાં આદું- મરચાં નાંખીને મજાની ફરાળી વાનગી બનાવી શકાય છે. અને મોળા દહીં સાથે ખાઇ શકાય.
No comments:
Post a Comment