રીત : ટામેટાંની છાલ કાઢીને સ્લાઈસ કરો. લીંબુની પાતળી સ્લાઈસ સમારો અને બી કાઢી લો. હવે એક પેનમાં પહેલાં ટામેટાં પછી લીંબુ અને ખાંડનું લેયર કરો. ગેસ પર મૂકો. એક ઊભરો આવી જાય પછી આંચ ધીમી કરો. પછી મિશ્રણ ઘટ્ટ થવા દો.
Thursday, December 2, 2010
ટામેટાંનો મુરબ્બો
રીત : ટામેટાંની છાલ કાઢીને સ્લાઈસ કરો. લીંબુની પાતળી સ્લાઈસ સમારો અને બી કાઢી લો. હવે એક પેનમાં પહેલાં ટામેટાં પછી લીંબુ અને ખાંડનું લેયર કરો. ગેસ પર મૂકો. એક ઊભરો આવી જાય પછી આંચ ધીમી કરો. પછી મિશ્રણ ઘટ્ટ થવા દો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment