રીત : સફરજનને ધોઈને છાલ કાઢી લો. બી કાઢીને ટુકડા કરો. કાંટાથી ટુકડામાં કાણાં કરો. ખાંડ અને ૧/૨ કપ પાણી કુકરમાં નાખીને ખાંડ ઓગાળો. ઉપર આવેલો કચરો કાઢી લો. એમાં ટુકડા નાખીને ચઢવા દો. લીંબુનો રસ નાખો મિક્સ કરીને સતત હલાવતાં રહો. ચાસણી ઘટ્ટ થઈને ટુકડાઓ પર લપેટાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. ઈચ્છા હોય તો એક-બે ટીપાં રંગ પણ નાખી શકાય છે. સ્વચ્છ અને કોરા ડબ્બા અથવા બોટલમાં ભરો.
Thursday, December 2, 2010
સફરજનનો મુરબ્બો
રીત : સફરજનને ધોઈને છાલ કાઢી લો. બી કાઢીને ટુકડા કરો. કાંટાથી ટુકડામાં કાણાં કરો. ખાંડ અને ૧/૨ કપ પાણી કુકરમાં નાખીને ખાંડ ઓગાળો. ઉપર આવેલો કચરો કાઢી લો. એમાં ટુકડા નાખીને ચઢવા દો. લીંબુનો રસ નાખો મિક્સ કરીને સતત હલાવતાં રહો. ચાસણી ઘટ્ટ થઈને ટુકડાઓ પર લપેટાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. ઈચ્છા હોય તો એક-બે ટીપાં રંગ પણ નાખી શકાય છે. સ્વચ્છ અને કોરા ડબ્બા અથવા બોટલમાં ભરો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment