રીત : ગાજરને ધોઈને સમારો અને પાણીમાં નરમ થાય ત્યાં સુધી ઉકાળો. સંતરાની છાલ કાઢો અને ચીરીની પણ છાલ કાઢીને નાના નાના પીસ કરો. હવે ગાજર, સંતરાના પીસ, લીંબુનો રસ, લીંબુની છાલ અને ખાંડને એક પેનમાં મિક્સ કરો. આ મિશ્રણને ઉકાળો અને સિમર થવા દો. મિક્સર ક્લિયર થઈ જાય પછી જારમાં ભરો.
Thursday, December 2, 2010
ગાજર અને સંતરાનો મુરબ્બો
રીત : ગાજરને ધોઈને સમારો અને પાણીમાં નરમ થાય ત્યાં સુધી ઉકાળો. સંતરાની છાલ કાઢો અને ચીરીની પણ છાલ કાઢીને નાના નાના પીસ કરો. હવે ગાજર, સંતરાના પીસ, લીંબુનો રસ, લીંબુની છાલ અને ખાંડને એક પેનમાં મિક્સ કરો. આ મિશ્રણને ઉકાળો અને સિમર થવા દો. મિક્સર ક્લિયર થઈ જાય પછી જારમાં ભરો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment