Saturday, January 8, 2011

ભીંડી અનારદાના


ભીંડી અનારદાના



Source: Divyabhaskar.com   |   Last Updated 4:49 AM [IST](29/08/2010)





 
ભીંડા 400 ગ્રામ
2 નાની ડુંગળી
ઘાણાનો પાવડર 1 ચમચી
હળદર અડધી ચમચી
દાડમનો પાવડર 2 ચમચી
ગરમ મસાલો અડધી ચમચી
મીંઠુ સ્વાદ અનુસાર
તેલ અડધી ચમચી
લીંબુ રસ એક ચમચી

બનાવવાની રીત:

ભીંડાને પાણી વડે ઘોઇને સાફ કરો અને તેના ચીરા પાડો.ડુંગળીને જીણી સમારી નાખો. લાલ મરચાંનો પાવડર,ધાણાનો પાવડર,દાડમના દાણાનો પાવડર, ગરમ મસાલો ,હળદર અને મીંઠુ ચાર ચમચી મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને ભીંડામાં ભરી દો.ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરો અને ડુંગળીને થોડીવાર સાંતળવા દો. ત્યારપછી તેમાં ભીંડા નાખી તેને ધીમા તાપે પાંચથી સાત મિનીટ સુધી તપાવો. ત્યારબાદ લીબું નીચોવી સર્વ કરો.

No comments: