વટાણાના ઘૂઘરા
(૧) રવો : ૧ વાટકી
(૨) મરચાં લીલાં : ૮ ઝીણાં વાટેલાં
(૩) મીઠું : પ્રમાણસર
(૪) ખાટું દહીં : ૧ ચમચો
(૫) ૬ નંગ મકાઈના કુમળા દાણા
(૬) કોથમીર : ૧ ચમચી ઝીણી સમારેલી
(૭) તલ : ૧ ચમચી
(૮) તેલ.
બનાવવાની રીત :
પ્રથમ વટાણાને� અધકચરા વાટવા, ૩ થી ૪ ચમચી તેલ ગરમ કરો. તેમાં વટાણા નાંખી મીઠું, લીલાં મરચાં સાકર નાખી ધીમા તાપે ઢાંકીને સીજવા દેવા. બરાબર વટાણા સીજી જાય એટલે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખવાં, પછી તાપ ઉપરથી લઈ લેવા.
લોટ ચાળી તેમાં મોણ અને ૧/૪ ચમચી મીઠું નાંખી પાણીથી બહુ કઠણ નહિ તેવો લોટ બાંધવો. લોટમાંથી� ૬ થી ૭ સે.મી. વ્યાસવાળી પૂરીઓ વણવી. હવે એક પૂરી હાથમાં લઈ તેના અડઘા ભાગમાં વટાણાનું પૂરણ ભરી અડધો ભાગ વાળી ડિઝાઈનની જેમ કિનાર વાળી ગરમ કરેલા તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવી.
No comments:
Post a Comment