સામગ્રી :
કેસર (શેકેલું) : ૧ ચમચી,
માવો : ૨ કપ,
વાટેલી સાકર : અડધો કપ,
દૂધ : ૧ ચમચો,
ઘી : ૧ ચમચો,
ઇલાયચીના દાણા : ૧ ચમચી,
પિસ્તાનાં લાંબા ચીર : થોડાં.
રીત :
પ્રથમ દૂધમાં કેસર મિક્સ કરી ઢાંકીને ૨ કલાક રહેવા દેવું. ધીમા તાપે માવાને છૂટો કરી હલાવીને ગરમ કરવો. તેમાં સાકર અને ઘી નાખીને હલાવતા રહેવું. પછી દૂધમાં પલાળેલું કેસર નાખી એકસરખું હલાવી બરાબર મિક્સ કરવું. પેંડા બની શકે તેવું ઘટ્ટ થાય એટલે ગેસ ઉપરથી લઈ લેવું. તેમાં ઇલાયચીના દાણા નાખી ગરમ ગરમ માવાના સરખા ભાગ કરી, ઘીવાળા હાથે ગોળા બનાવી ઉપર પિસ્તાં મૂકી દાબીને પેંડા બનાવવા. થોડા વખત માટે સુકાવા દેવા.

No comments:
Post a Comment