સામગ્રી :
૨ મોટાં રીંગણ, ૧/૨ કપ દહીં, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ખાંડેલી શિંગ, ૧ ચમચો કોથમીર સમારેલી, મીઠું અને મરી સ્વાદાનુંસાર.
રીત :
રીંગણ ધોઈને વચ્ચેથી બે ભાગમાં કાપો. દરેક ભાગમાંથી સ્કૂપ વડે વચ્ચેથી ગર કાઢો, પણ રીંગણનું એક સે.મી. જેટલું જાડું પડ રહેવા દો. તેને ચીકણું કરી સ્ટીમ કરો. રીંગણના માવાને પકાવો અને મસળી નાંખો. તેમાં દહીં, લીંબુનો રસ, મીઠું-મરી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ખાલી રીંગણમાં ભરો અને છેલ્લે કોથમીરથી સજાવીને પીરસો.

No comments:
Post a Comment