સામગ્રી :
૧ પેકેટ સ્ટ્રોબરી જેલી પાઉડર, ૧/૨ કપ સમારેલ સફરજન, ૨ મોટા ચમચા સમારેલી કોબીજ, ૧ ચમચો સમારેલું કેળું, ૧ ચમચો સમારેલી કેરી.
રીત :
જેલી પાઉડરને થોડા ગરમ પાણીમાં ઓગાળી પછી તેમાં બે કપ પાણી મિક્સ કરો. જેલી મોલ્ડને પાણીથી ભીનો કરો. નીચે એક એક પડ દરેક ફળ અને શાકનું પાથરો. પછી જેલી મિશ્રણ ભરી દો. ફ્રિજમાં ૧/૨ કલાક સેટ રાખવા માટે મૂકો. જ્યારે જેલી સેટ થઈ જાય ત્યારે પ્લેટમાં બહાર કાઢો. વચ્ચે ફળના ટુકડા ભરો અને કાપીને ઠંડું જેલી સેલડ સર્વ કરો.

No comments:
Post a Comment