સામગ્રી :
૧ કપ રાતભર પલાળેલા મગ, ૧/૪ કપ પલાળેલી કિસમિસ, ૧ ચમચો શેકેલી શિંગ (ખાંડેલી), ૧ મોટું ગાજર, ૨ ચમચા સમારેલી કોથમીર, ૧ ચમચી મધ, ૧ ચમચી શેકેલું જીરું, ૨ લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, ચપટી બૂરું ખાંઙ
રીત :
એક બાઉલમાં લીંબુનો રસ, મધ, શેકેલું જીરું, મીઠું અને ખાંડ મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરો. ગાજર છોલીને ધોઈ નાખો. તેની લાંબી પાતળી ચીરી કરો. મગને સ્ટીમ કરો. એક બાઉલમાં મગ, ગાજર, કિસમિસ અને શિંગને સારી રીતે મિક્સ કરો. તેમાં ડ્રેસિંગ નાખીને સારી રીતે મિક્સ કરો. ઠંડુ સેલડ પીરસો.

No comments:
Post a Comment