સામગ્રી :
લાલ ચણા : ૧ વાટકી,
તેલ : ૧ ચમચી,
લાલ મરચાં : ૧ થી ૨ ચમચી,
કોથમીર : ઝીણી સમારેલી,
મીઠું : જરૂરી પ્રમાણ,
ગરમ મસાલો ૧/૨ ચમચી,
લીલાં મરચાં : ઝીણાં સમારેલાં ૧ ચમચી,
લોટ : ૨ કપ.
રીત :
ચણાને ૫ થી ૬ કલાક માટે પાણીમાં પલળવા દેવા. પછી તેને બાફી દસ્તાથી વાટી લેવા. કડાઈમાં ૧ મોટો ચમચો તેલ ગરમ કરી તેમાં ચણાને શેકવા. પછી તેમાં પ્રમાણ-સર મીઠું, મરચું, ગરમ મસાલો, લીલાં મરચાં, કોથમીર નાંખી બરાબર મિક્સ કરીને રહેવા દેવું. હવે લોટમાં મીઠું નાંખી પાણીથી લોટ બાંધી સરખા લોયા કરવા ને બીજા પરોઠાની જેમ જ આ પરોઠા પણ શેકીને ગુલાબી જેવા થતાં ખાવાના ઉપયોગમાં લેવા.

No comments:
Post a Comment