સામગ્રી :
૧ કપ ફણગાવેલા મગ, ૧ કપ બાફેલા કાબુલી વટાણા, ૧/૨ કપ સમારેલી કાકડી, ૧ સમારેલું સફરજન, ૧ છોલેલી નારંગી, ૧/૨ કપ દ્રાક્ષ, ૧/૨ કપ બાફીને સમારેલાં બટાકાં, ૧ સમારેલું ટામેટું, ૧/૨ કપ સમારેલ કોબીજ, ૧ કપ દહીં, ૨ ચમચા ક્રીમ, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી મીઠું.
રીત :
દહીંને કપડામાં બાંધીને ૧/૨ કલાક સુધી લટકાવી રાખો. તેમાંથી જ્યારે બધું જ પાણી નીતરી જાય ત્યારે તેમાં ક્રીમ, મીઠું અને મરી નાખીને સારી રીતે ફીણી લો. તેમાં બધાં જ શાકભાજી અને ફળ, વટાણા, મગ નાખીને ઠંડા કરીને પીરસો.

No comments:
Post a Comment