સામગ્રી :
ફણસી : ૧૦૦ ગ્રામ,
વટાણાના દાણા : ૧ કપ,
મલાઈ : ૧ કપ તાજી,
દૂધ : ૧ કપ,
માખણ : ૨ ચમચા,
તેલ : તળવા માટે,
ગરમ મસાલો : ૧ ચમચી,
ફૂલાવર ૧૦૦ ગ્રામ,
કાચું કેળું : એક ત્રણધારી,
મેંદો : ૨ ચમચી,
ટામેટાંનો સોસ : ૪-૫ ચમચી,
લાલ મરચું : અડધી ચમચી,
મીઠું : સ્વાદ પ્રમાણે.
રીત :
ફણસીને લાંબી કાપવી. કેળાંની છાલ કાઢી લઈ તેની લાંબી (લગભગ ૨ ઇંચ) અને પાતળી ચીપ્સ કાપવી. તેને ગરમ તેલમાં તળી લેવી. ફણસી, વટાણા, મોટું સમારેલું ફુલાવર મીઠાના પાણીમાં બાકી લેવાં. દૂધ, મલાઈ, મેંદો અને સોસ એક વાસણમાં મિક્સ કરવાં. બીજા એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં બાફેલું શાક નાખી મિક્સ કરેલું દૂધ, મલાઈ અને સોસ નાખવાં. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું નાખવું. ૧ ચમચી ગરમ મસાલો નાખવો. ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવું.

No comments:
Post a Comment