સામગ્રીઃ
૫૦૦ ગ્રા. પાકી કેરી,
૫૦૦ગ્રા. ગોળ, શેકેલી મેથી,
આખાં મરચાં,મીઠું,
તેલ, મરચું, હિંગ.
રીતઃ
એક મોટો ચમચો તેલ મૂકી તેમાં આખાં મરચાં, હિંગ અને ગોળ નાખી ચમચાથી હલાવ્યા કરો.ગોળ એકરસ થઈ જાય એટલે તેમાં કેરી છોલી, ટુકડા કરીને નાખો.ટુકડા નાખ્યા પછી તેમાં ઉપર મીઠું, મરચું નાખીને નીચે ઉતારી, શેકેથી મેથી ખાંડીને નાંખી, એકરસ કરો.
પોષકતાઃ
આમાં ૨૭૦૦ કેલરી છે. ફળના એસિડોની આંતરડાની ગતિ ઉપર ઉત્તેજક અસર થાય છે. દસ્ત સાફ આવે છે. રોગ સામે વિટામિનોને લીધે પ્રતિકારકશકિત પેદા થાય છે. ફળોનાં ખનીજદ્રવ્યોથી મજબૂત દાંતઅને હાડકાં બંધાય છે.

No comments:
Post a Comment