સામગ્રી :
૧ વાટકી નાના કદના સોયાબીન, ૧/૨ વાટકી વટાણા, ૧ ટામેટું, ૨-૩ લીલાં મરચાં, ૧/૨ ચમચી? છીણેલું આદું, મીઠું તથા મરી સ્વાદ મુજબ, ૩-૪ કાકડી, ૧ લીંબુ.
રીત :
સોયાબીન તથા વટાણામાં મીઠું અને મરી નાખીને ઓછા પાણીમાં તે પોચા પડે ત્યાં સુધી બાફી લો. હવે તેમાં ટામેટું અને લીલાં મરચાં સમારીને મિક્સ કરો. છીણેલું આદું અને લીંબુનો રસ પણ વટાણાના મિશ્રણમાં મિક્સ કરો. કાકડીને ધોઈ વચ્ચેથી તેનો માવો કાઢી તેને પોલી કરી નાખો. તેને ઝીણી ઝીણી સમારીને વટાણાના મિશ્રણમાં મિક્સ કરો. હવે કાકડીના પોલા ભાગમાં બધું મિશ્રણ ભરીને આ સેલડ સર્વ કરો.

No comments:
Post a Comment