સામગ્રી :
ખજૂર ૨૫૦ ગ્રામ,
કોપરા ખમણ ૫૦ ગ્રામ,
બદામ પીસ્તા ૨૫-૨૫ ગ્રામ,
માવો ૨૦૦ ગ્રામ,
ખાંડ ૧૦૦ ગ્રામ,
ઘી ૧૦૦ ગ્રામ
બનાવવાની વિધિ :
પ્રથમ તો ખજૂરને સરળ રીતે ધોઇને સાફ કરો. તેના ઠળિયા કાઢી લો અને તેનો માવો બનાવો કડાઇમાં ગરમ ઘી કરી માવાને શેકો. કોપરાના ખમણને અને ખજૂરના માવાને વારાફરતી શેકી લો. ત્યારબાદ તે બધી સામગ્રી સરખી રીતે ઠંડી પડતાં તેમાં ખાંડ અને બદામ પીસ્તાનો ચૂરો પણ ભેળવી દો. સરખી રીતે હલાવીને તેને ઘીવાળી થાળીમાં ઢાળી દો. ઠંડું પડતાં તેના કાપા પાડીને પીરસો અને ડબામાં ભરી દો.
તેને વધુ આકર્ષક બનાવવા માટે તેનાં રોલ વાળી ડ્રાયફ્રુટનાં ટુકડાંમાં રગદોળવાં.

No comments:
Post a Comment