સામગ્રી :
૧ કપ ચોખાનો લોટ,
૧/૨ કપ મગફળીનો પાઉડર,
૧/૨ કપ ચણાનો શેકેલો લોટ,
૧/૨ ચમચી તજનો પાઉડર,
૪-૫ સમારેલાં લીલાં મરચાં,
૧/૨ ચમચો ઘી, ૧ ચમચી મીઠું,
૧/૨ ચમચો સમારેલી કોથમરી,
તળવા માટે પ્રમાણસર તેલ.
રીત :
ચોખાનો લોટ, મગફળીનો પાઉડર તથા ચણાનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, લીલાં મરચાં, કોથમીર, તજનો પાઉડર તથા ઘી નાખી કઠણ લોટ બાંધો. અડધા કલાક સુધી લોટને રહેવા દઈ તેને ફરીવાર ગૂંદો. લોટ નરમ લાગે, ત્યારે તેના નાના નાના લૂઆ બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરો તથા બધા લૂઆની નાની નાની પૂરીઓ વણી બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેમને ચટણી સાથે પીરસો.

No comments:
Post a Comment