સામગ્રી :
ઘઉંનો લોટ : ૩૦૦ ગ્રામ,
મીઠું : ૧/૨ ચમચી,
ઘી ૨ : મોટા ચમચા.
રીત :
લોટ ચાળી મીઠું નાખી, ઘી નાખી પાણીથી સાધારણ નરમ લોટ બાંધવો. પછી લોટમાંથી સરખા ૧૦ થી ૧૨ લોયા કરવા. પછી એક લોયો લઈ સાધારણ મોટી રોટલી બનાવી તેના ઉપર એક સરખું ઘી ચોપડી તેને વાળીને અડધી કરો. પછી પાછું તેની ઉપર ઘી લગાડી વાળીને ત્રિકોણ કરો. પછી થોડી વણી ગરમ તવી ઉપર નાખી ચારે બાજુ ફરતું ઘી નાખી થોડી લાલ થવા દેવી. પછી પાછું પહેલી બાજુ શેકી લાલ કરવી. આમ બંને બાજુ લાલ થાય એટલે પરોઠા ખાવા માટે તૈયાર. આવી રીતે બીજા બધા પરોઠા બનાવી લેવા.

No comments:
Post a Comment