સામગ્રી :
૫૦૦ ગ્રામ દહીં, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચો છીણેલું ગાજર, ૧ ચમચો છીણેલી કોબીજ, ૧ ચમચો ફણગાવેલા મગ, ૧ ચમચો સમારેલી કોથમીર, ૧ ચમચો ઝીણી સમારેલી પાલક, ૨ ચમચા શેકેલી ખાંડેલી શિંગ, ચપટી મીઠું, ચપટી મરી, ચપટી બૂરું ખાંઙ
રીત :
દહીંને સાફ કપડામાં બાંધીને ત્રણ-ચાર કલાક માટે લટકાવી રાખો. જ્યારે બધું પાણી નીતરી જાય ત્યારે એક બાઉલમાં કાઢો અને બરાબર ફીણો. પનીરને છીણો અને તેમાં મિક્સ કરો. પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને સેટ થવા માટે ફ્રિજમાં મૂકો. ઈચ્છા મુજબના આકારમાં કાપો અને સર્વ કરો.

No comments:
Post a Comment