સામગ્રી :
કોફતા :
૧ દૂધી : ૧/૪ કિલો,
મકાઈનો લોટ : ૧ ચમચો,
મરચું લાલ : ૧/૨ ચમચી,
ચણાનો લોટ : ૫ ચમચા,
લીલું મરચું : ૧,
કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી,
મીઠું : સ્વાદ પ્રમાણે.
કરી :
ટામેટાં લાલ : ૩ થી ૪,
ધાણાજીરું : ૧ ચમચી,
હળદર : ૧ ચમચી,
જીરું : ૧ ચમચી,
કોથમીર : ૨ મરચાં ઝીણાં સમારેલાં.
વાટવાનો મસાલો :
તેજપત્તાં : ૨,
સૂંઠ : ૧/૪ ચમચી,
રાજગરો : ૧ ચમચી,
લવિંગ, તજ : ૨,
ચાનો મસાલો : ૧/૪ ચમચી,
કોફતા :
દૂધી છોલી, છીણીને, નીચોવીને બધું વધારાનું પાણી કાઢી લેવું. બધો મસાલો અને લોટ મિક્સ કરી નાના નાના કોફતા બનાવી ગરમ કરેલા તેલમાં સોનેરી તળવા, પછી ઠંડા થવા દેવા. પછી હથેળી વચ્ચે દાબી ચપટા કરી ફરીથી લાલ થાય ત્યાં સુધી તળવા.
કરી :
ટામેટાંને ઝીણાં સમારી લેવાં. બે ચમચા તેલ ગરમ કરી તેમાં બધો મસાલો નાખી ટામેટાં અંદર નાખી થોડીવાર ચઢવા દેવું. જ્યારે ટામેટાં ગળીને નરમ પડી જાય એટલે તેમાં એક કપ પાણી નાખી ઊકળવા દેવું. જ્યારે ગ્રેવી થોડી જાડી થાય, પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેમાં કોફતા નાખી ઉપર ઝીણી કોથમીર સમારીને નાખવી.
(કોફતા પીરસવાની પહેલાં જ કરીમાં નાખવા.)

No comments:
Post a Comment