સામગ્રી :
૧ કપ ચોખા,
૪ નાના રીંગણાં,
૨ મોટી ચમચી તાજુ છીણેલું નાળિયેર,
૨ મોટી ચમચી સીંગદાણા,
૨ મોટી ચમચી કાજુ,
૩/૪ નાની ચમચી રાઈ,
ચપટી હિંગ,
૧ ૧/૨ નાની ચમચી મીઠું,
૪ નાની ચમચી કાળો મસાલો,
૪ મોટી ચમચી તેલ,
૮-૧૦ મીઠા લીમડાનાં પાન.
રીત :
ચોખા ધોઈને પલાળો. રીંગણના નાના ટુકડાઓ કરો. વાસણમાં તેલ ગરમ કરો. રાઈ તેમજ હિંગ નાખો. રાઈ તતડે પછી મીઠો લીમડો નાખો. ચોખા, રીંગણા તેમજ મીઠું નાખો. ૨ ૧/૨ કપ પાણી નાખીને રંધાવા દો. અડધું રંધાઈ જાય પછી નાળિયેરની છીણ તેમજ કાળો મસાલો નાખો. ત્યાર બાદ રંધાવા માટે ગેસ પર ચડાવી દો. ચઢી જાય તે પછી તળેલા કાજુ તેમજ સીંગદાણાથી સજાવીને પીરસો.

No comments:
Post a Comment