સામગ્રી :
૬ શેકેલાં બટાકાં, ૨ મોટા ચમચા કિસમિસ, ૨ મોટા ચમચા દાડમના દાણા, ૧ કપ ઘટ્ટ દહીં, ૧ ચમચો ક્રીમ, ચપટી પાર્સલે, મીઠું અને મરી સ્વાદાનુસાર.
રીત :
બટાકાંને ઓવનમાં શેકી લો. દહીં અને ક્રીમ એકબીજા સાથે મિક્સ કરો. તેમને બરાબર ફીણી નાખો. બટાકાંનાં ગોળ પતીકાં કરો. દરેક ટુકડાંને દહીં-ક્રીમમાં ડિપ કરી ડિશમાં સજાવો. તેમાં કિસમિસ અને દાડમના દાણા નાખો. મીઠું મરી અને પાર્સલે નાખી ઠંડું સેલડ પીરસો.

No comments:
Post a Comment