સામગ્રીઃ
ચોખા ૨૦૦ ગ્રામ,
પાણી પ્રમાણસર,
મીઠા લીમડાનાં થોડાક પાન,
એલચીનાં છોડાં પ્રમાણસર,
તમાલપત્ર થોડાંક.
રીતઃ
ચોખાને પાણીથી ધોઈ નાખવાં, પછી ચોખાની ઉપર ત્રણ આંગળ પાણી રહે તેમ રાખી તપેલી ચૂલા ઉપર ચડાવવી. પછી ચોખા ખદખદે એટલે એને ધીમા તાપ ઉપર રાખવા એટલે તે બરાબર સીઝાઈને ફૂલી જશે. પછી તેને ઉતારીને ઓસાવી સેવા. જો આ ભારતે સુગંધિત બનાવવો હોય તો તેમાં થોડાંક મીઠા લીમડાનાં પાન, તમાલપત્રના કટકા અને એલચીનાં છોડાં નાખવાં.
Thursday, December 2, 2010
ભાત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment