Thursday, December 2, 2010

મેથી પાલખ ભજીયા

સામગ્રી :

૧ કપ ભાત,
૧/૩ કપ ચણાનો લોટ,
૧/૨ કપ પાલક સમારેલી,
૧ ડુંગળી ચોરસ સમારેલી,
૧ ઈંચ આદું ઝીણું સમારેલું,
૧ ૧/૨ ચમચી મીઠું,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ગરમ મસાલો.
૧ ૧/૨ ચમચી દાડમના દાણા,
તળવા માટે તેલ.

રીત :

ભાતને હાથથી બરાબર મસળી લો.
બાકીની બધી સામગ્રી સારી રીતે ભેળવો.
ગરમ તેલમાં ગોળ-ગોળ ભજિયાં તળીને ચટણી સાથે પીરસો.

No comments: