Thursday, December 2, 2010

પૌંઆ વટાણા કટલેટ

સામગ્રી:
૨ બાફેલાં બટાકાં,
૧ કપ પૌંઆ,
૧/૪ કપ બાફેલા વટાણા,
૧ ૧/૨ ચમચી મીઠું,
૧ ચમચી લાલ મરચું,
૩-૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં,
૧/૪ કપ કોથમીર ઝીણી સમારેલી,
તળવા માટે તેલ.
રીત :
પૌંઆને પલાળી મસળી લો. બાકીની બધી સામગ્રી તેમાં ભેળવીને કટલેટનો આકાર આપો.
હવે તેને ગરમ તેલમાં સોનેરી રંગે તળો.

No comments: