કોળા પાક
સામગ્રી :
સફેદ કોળાનો ગર્ભ ૧ કિલો,�
ધાણા ૧૦ ગ્રામ,
આમળાંનો રસ કે ચૂર્ણ ૨૫૦ ગ્રામ,
મરી ૧૦ ગ્રામ,
સાકર ૧૫૦ ગ્રામ,
ઘી ૨૦૦ ગ્રામ.
બનાવવાની વિધિ :
કોળાને છોલી, તેનો ગર્ભ ખમણી લો. અને તેનાં કરતાં ડબલ પાણીમાં તેને ઉકાળો અડધું પાણી બળી ગયા બાદ તેને કપડા વડે ગાળી લો. તેને જરા સૂકવીને ઘીમાં શેકી લો. કોળાનાં ખમણને ગાળેલ પાણીમાં જ દળેલી સાકર નાંખો અને તેની દોઢ તારની ચાસણી કરો. તેમાં શેકેલું કોળાનું ખમણ નાંખો અને ઉકાળીને તેનો ઘટ્ટ પાક બનાવો. જરૂર મુજબ ઘી નાંખતા જવું. પાક તૈયાર થતાં તેમાં વસાણાં ચૂર્ણ નાંખી દો. અને હલાવીને ઉતારી લો. તે રોજ ૨૫ થી ૩૦ ગ્રામ ખોરાકમાં લઇ શકાય છે.

No comments:
Post a Comment