Friday, January 21, 2011

સૂંઠ પાક



સૂંઠ પાક



સામગ્રી :
સૂંઠ પાઉડર ૧૦૦ ગ્રામ,
ખસખસ ૫૦ ગ્રામ,
ગંઠોડા પાઉડર ૫૦ ગ્રામ,
ઘી ૨૦૦ ગ્રામ,
ઘઉંનો લોટ ૨૫૦ ગ્રામ,
ગોળ ૪૦૦ ગ્રામ,
કોપરા ખમણ ૨૦૦ ગ્રામ
બનાવવાની વિધિ :
ગોળનો બારીક ચૂરો બનાવી લો. કડાઇમાં ઘઉંનો લોટ શેકી લો. અને ત્‍યારબાદ ઘી ગોળનો પાયો કરીને તેમાં શેકેલો ઘઉંનો લોટ, સૂંઠનો પાઉડર, ગંઠોડા પાઉડર, કોપરા-ખમણ અને ખસખસ નાંખીને બધું સરખી રીતે ભેળવી દો. હલાવીને તેને થાળીમાં ઢાળી દો. અને થોડીવાર બાદ તેનાં કાપા પાડીને ડબામાં ઠંડા થયા બાદ ભરાવ. આ પાક વહેલી સવારે ખાવાથી ઘણોજ લાભ મળે છે.

No comments: