જીરા પાક
સામગ્રી :
જીરું ૪૦૦ ગ્રામ,
ખાંડ ૪૦૦ ગ્રામ,
ઘી ૪૦૦ ગ્રામ
બનાવવાની વિધિ :
પ્રથમ એક કડાઇમાં ઘી નાંખીને જીરાને ગુલાબી એવું સાંતળી લો. ત્યારબાદ ખાંડમાં પાણી નાંખીને તેની ઘટ્ટ ચાસણી બનાવો (પતાસા પડે તેવી) આ ચાસણીમાં જીરું નાખો અને સરખી રીતે હલાવીને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દો. તે ઠંડું પડયા બાદ તેના કાપા પાડીને ડબામાં ભરી લેવું. તે પાક ઘણો જ ગુણકારી છે.

No comments:
Post a Comment