સંદેશ
સામગ્રી -
400 ગ્રામ તાજુ પનીર,
અડધો કપ દળેલી ખાંડ (સ્વાદ મુજબ),
અડધી ચમચી નાની ઈલાયચીનો પાવડર,
પિસ્તા-15, બદામ-10,
કેસરન 8-10 રેસાને પલાળવા થોડુ ગરમ દૂધ.
વિધિ -
સૌથી પહેલા ગરમ પાણીમાં બદામ અને પિસ્તા પલાળી દો. થોડી વાર પછી તેના છાલટાં ઉતારીને ઝીના કાપીને મુકી રાખો. એક મોટી ચમચી ગરમ દૂધમાં કેસર પણ પલાળી દો.
હવે લોટ બાંધવાની જેમ પનીરને મુલાયમ થતા સુધી ગૂંથો એક નોનસ્ટિક કડાહીમાં પનીરના મિશ્રણને નાખીને પાંચ-સાત મિનિટ સુધી થવા દો, મિશ્રણ હલાવતા રહો.
આ મિશ્રણમાં દળેલી ખાંડ પણ સારી રીતે મિક્સ કરી લો. ગેસ પરથી ઉતારી થોડું ઠંડુ થયા પછી પેંડાના આકારમાં સંદેશ બનાવો.
વચ્ચે કતરેલી પિસ્તા-બદામ અને કેસરના રેસા વડે સજાવીને ફ્રિજમાં થોડી વાર ઠંડુ થયા પછી પરોસો.

No comments:
Post a Comment