ગુલાબ પાક

દેશી ગુલાબ પાંદડી (તાજી) ૨૫૦ ગ્રામ,
ખાંડ ૩૦૦ ગ્રામ,
માવો ૨૫૦ ગ્રામ,
રોઝ એસેન્સ થોડું,
ઘી પ્રમાણસર.
બનાવવાની વિધિ :
દેશી ગુલાબની તાજી પાંદડી લઇ ધોઇને તેને વાટી લો. ઘીમાં માવો શેકો. પછી પાંદડી પેસ્ટ શેકો. પછી માવામાં પાંદડીનું મિશ્રણ નાંખો. ખાંડ નાખો. તૈયાર થતાં નીચે ઉતારી એસેન્સ નાખો. ઢાળી દો અને કાપા પાડીને પીરસી દો.
No comments:
Post a Comment