દૂધપૌવા
સામગ્રી :
૨ લિટર દૂધ,
૫૦૦ ગ્રામ પૌવા,
૨૦૦ ગ્રામ ખાંડ,
થોડાં ટીપાં ગુલાબજળનાં,
૪૦ ગ્રામ કાજુ,
૩૦ ગ્રામ બદામ.
રીત :
પૌવાને પાણીમાં પલાળો. દૂધમાં ખાંડ નાખી ઉકાળો. તે પછી પૌવા અને ગુલાબજળ ઉમેરો, તે પછી બે મિનિટ ચડવા દો. પછી કાજુ અને બદામ મિક્સ કરો અને ગાર્નિશ પણ કાજુ, બદામ મિક્સ કરો. હવે સર્વ માટે તૈયાર છે.
દૂધપૌવાની વધુ લહેજત માણવા તેને શરદપૂર્ણિમાની ઠંડી ઠંડી રાતમાં ઠંડા કરો, પછી ખાવાનાં ઉપયોગમાં લો.

No comments:
Post a Comment