મેથી પાક
સામગ્રી :
મેથી (કરકરી દળેલી) ૫૦૦ ગ્રામ,
ગોળ ૫૦૦ ગ્રામ,
દળેલી ખાંડ ૫૦૦ ગ્રામ,
ધોળા મરી પાઉડર ૫ ગ્રામ,
શુદ્ઘ ઘી ૫૦૦ ગ્રામ,
પીપરી મૂળ ૫ ગ્રામ
બનાવવાની વિધિ :
પહેલાં તો ગોળને બારીક એવો ખાડી લો. એક કડાઇમાં થોડું ઘી રાખી તેમાં મેથીનો કરકરો ચૂરો શેકી લો. તે શેકાઇ ગયા બાદ દળેલી ખાંડ, ગોળ, પીપરીમૂળ અને મરીનું ચૂર્ણ નાંખો. ઘી પણ નાંખો. તાપ પર રાખીને લાડુ વાળો અથવા તો થાળીમાં ઢાળીને તેનાં ચોસલાં પાડી લો. આ લાડુ વા અને હાડકાનાં દર્દ – દુઃખાવામાં તેમજ શકિત આપનાર ઉત્તમ પાક છે.

No comments:
Post a Comment