Sunday, January 9, 2011

લાલ મરચાંનું અથાણું




લાલ મરચાંનું અથાણું



Source: Dipti Shah


સામગ્રી



લાલ મરચાં - ૨૫૦ ગ્રામ

રાઇના કુરીયા - ૧ વાટકી

મેથીના કુરીયા - ૧ વાટકી

હિંગ - ચપટી, હળદર - દોઢ ચમચી, મરી - ૧૫ નંગ

વરિયાળી - ૧ ચમચો, ગોળ - દોઢ વાટકી, તેલ - દોઢ વાટકી, મીઠું - પ્રમાણસર

 

રીત

લાલ મરચાંમાં ઊભા કાપા કરો અથવા લાંબા ટુકડા કરો. રાઇના કુરીયા, મેથીના કુરીયા, મીઠું, હિંગ મિક્સ કરો. તેલ ગરમ કરીને મસાલો વઘારો. મસાલો ઠરે પછી ગોળનો ભૂકો, મરી, વરિયાળી મિક્સ કરો. લાલ મરચાંમાં આ મસાલો ભરો અથવા તેને રગદોળીને બરણીમાં ભરો.

No comments: