ચીઝ રોલ્સ
સામગ્રી :-
૧૫૦ ગ્રામ કુકિંગ ચીઝ,
૩ ૧/૨ ચમચા માખણ પીગળાવેલું,
૧ નાની તાજી બ્રાઉનબ્રેડ.
રીત :-
ચીઝ અને માખણને ભેગાં કરી ખૂબ મુલાયમ થાય ત્યાં સુધી ફીણવાં. બ્રેડની કડક બાજુ કિનારી કાપી બ્રેડની પાતળી પટ્ટી કરવી.
ત્યારબાદ આ પટ્ટીઓને ભીના કપડામાં મૂકી દરેક પટ્ટી પર થોડું ચીઝનું મિશ્રણ લગાડવું. અને બની શકે તેટલો જાડો રોલ વાળવો છેડા પર ટૂથ પીક લગાવી બંધ કરવું.
આવી રીતે બધા રોલ વાળવા અને એક પ્લાસ્ટીકની બેગમાં મૂકી ફ્રીજમાં લગભગ ૧૫ થી ૨૦ મિનિટ રાખવા.ટુકડા કરી ગરમ સર્વ કરવા.

No comments:
Post a Comment