મગજતરી પાક

મગજતરી બી ૨૫૦ ગ્રામ,
એલચી ૫ ગ્રામ,
ઘી ૧૫ ગ્રામ,
જાયફળ ૩ ગ્રામ,
દૂધ ૧. ૨૫૦ લીટર,
નાગકેસર ૨ ગ્રામ.
બનાવવાની વિધિ :
પહેલા તો મગજતરીનાં બિયાં નો ચૂરો કરી લો. તેને ઘીમાં નાંખીને શેકી લો. તેમાં દૂધ, ખાંડ નાંખીને ઘટ્ટ કરી લો. તૈયાર થતા મસાલા પાઉડર નાંખો, ઘીવાળી થાળીમાં ઢાળી દો. કાપા પાડીને ડબામાં ભરી લો.
No comments:
Post a Comment