કેપ્સીકમ પીઝા

૨ રેડીમેડ પીઝાનો બેઝ,
બ્રશીંગ માટે તેલ.
ટોપીંગ માટે :-
મોઝરેલા ચીઝ એક ડબ્બો,
કેપ્સીકમની રીંગ,
લાલ કેપ્સીકમની રીંગ,
બજારમાં પોપ્રકા ચીલી તરીકે ઓળખાય છે.
રીત :-
બેકિંગ ટ્રેમાં તેલ વાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો.
પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપર પાથરો.
ત્યારબાદ એના ઉપર કેપ્સીકમની રીંગ ગોઠવી દો અને પીઝા પ્રિહીટેડ ઓવનમાં ૪૦૦અંશ ફે.ના તાપમાન ઉપર ૧૦ મિનિટ માટે બેક કરો. ત્યારબાદ તેના ઉપર મરચાંનો પાવડર સ્પ્રેડ કરો. પીઝા તૈયાર.
No comments:
Post a Comment