ગોખરુ પાક
સામગ્રી :
ગોખરુ ૧૦૦ ગ્રામ,
ખાંડ ૮૦૦ ગ્રામ,
ચણોઠી ૧ નંગ,
બદામ પીસ્તા ૭-૭ ગ્રામ,
ચારોળી ૧૦ ગ્રામ,
ગળો સત્વ ૨૫ ગ્રામ,
દૂધ ૨ ૧/૨ લિટર,
જાયફળ જાવંત્રી ૧૫-૧૫ ગ્રામ.
બનાવવાની વિધિ :
પહેલાં તો ગોખરું, ગળોસત્વ અને ચણોઠી વાટીને પાઉડર બનાવીને ચાળીને રાખો. તેને દૂધમાં નાંખીને તેનો માવો બનાવો ને દાણો પાડવા. ખાંડની પાંચતારી ઘટ્ટ ચાસણી કરી તેમાં માવો નાંખી દેવો. સાકર-બદામ-પીસ્તા-ચારોળીનો ચૂરો અને જાવંત્રી તેમજ જાયફળનો પાઉડર પણ તેમાં ભેળવી દો. ઘીવાળી થાળીમાં પાકને ઢાળી દો. ઠંડું પડતા તેના ટુકડા કરવા આ પાકનું સેવન કરનાર તેનું યૌવન કાયમ જાળવી રાખે છે અને તે દરમ્યાન વધુ પડતું ખારું-ખાટું-તીખું, તેલ વગેરે જેવા પદાર્થો લેવા સલાહભર્યા નથી.
ટૂંકમાં ઘી, દૂધ, મલાઇ તેમજ સાત્વિક ખોરાક લેવો હિતાવહ છે.

No comments:
Post a Comment