Wednesday, January 12, 2011

ગુલાબ સરબત



ગુલાબ સરબત



જરૂરી સામગ્રી :
(૧) પાણી : ૩ કપ
(૨) ગુલાબનો રંગ અને એસેન્સ
(૩) ખાંડ : ૨ કપ.
બનાવવાની રીત :
એક વાસણમાં ખાંડ અને પાણી ભેગાં કરી તેની ચાસણી બનાવવા ગેસ ઉપર મૂકવાં. ૧ તારની ચાસણી થયા બાદ એકદમ ઠંડું થવા દેવું. ઠંડી ચાસણીમાં ગુલાબનો રંગ અને એસેન્સનાં થોડાં ટીપાં નાખવા. બરાબર હલાવીને એક બાટલીમાં ભરી લેવું.

No comments: