દહીંની ચટણી

(૧) કોપરું છીણેલું : અડધી વાટકી
(૨) લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં
(૩) સાકર (૪) દહીં : ૩/૪ કપ
(૫) થોડી કોથમીર સમારેલી
(૬) મીઠું પ્રમાણસર.�
બનાવવાની રીત :
કોપરું ઝીણું વાટી, દહીં રવઈથી ભાંગી બીજો બધો મસાલો મિક્સ કરી સાકર અને મીઠું નાખી ચટણી બનાવવી.
No comments:
Post a Comment