Friday, January 21, 2011

કાજુનો મેસુબ



કાજુનો મેસુબ



સામગ્રી : �
કાજુ ૧૨૫ ગ્રામ,
ઘી જરૂર મુજબ,
ખાંડ ૨૫૦ ગ્રામ,
થોડી પિસ્તાંની કાતરણ.
બનાવવાની વિધિ :
કાજુનો ચૂરો પીસી લો. તેના કરતાં બમણી ખાંડ લઇ તેની ૨ તારની ચાસણી બનાવો. પછી તેમાં કાજુનો ચુરો નાંખીને હલાવો. ઘી પણ નાંખતા જાઓ. ઘી ગરમ કરીને ઉમેરતા જવું. મેસુબની જેમ ઘી છુટ્ટું પડતાં નીચે ઉતારી થાળીમાં ઢાળી દો. થાળી ઢળતી રાખીને ઘી નીતારી લો. ને અલગ કરી લો. પછી કાપા પાડીને પીરસી દો.

No comments: