કુલફી

(૧) કન્ડેન્સ મિલ્ક : દોડ ડબ્બો
(૨) સાકર : ૨ મોટા ચમચા
(૩) દૂધ : ૧૨ કપ
(૪) મોટા ચમચા.
બનાવવાની રીત :
દૂધ અને સાકરને મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઉકાળો. કન્ડેન્સ મિલ્ક ઉમેરી દૂધ જાડું થાય ત્યાં સુધી એકસરખું હલાવતા રહો. ઠંડું કરો. એસેન્સ નાખો. પછી ટ્રેમાં મૂકી ફ્રીજમાં મૂકો.
No comments:
Post a Comment