વેનીલા આઇસક્રીમ
જરૂરી સામગ્રી :
(૧) દૂધ : ૧ લિટર
(૨) વેનીલા એસેન્સ
(૩) સાકર ૪ મોટા ચમચા.
બનાવવાની રીત :
દૂધને ઊભરો આવે પછી લગભગ કલાક પછી ઊકળવા દેવું. પછી તેમાં સાકર નાખી ગળે ત્યાં સુધી દૂધને હલાવીને ઊકળવા દેવું. પછી ૧૪ મિનિટ સુધી દૂધ ઉકાળવું. પછી તેને ઠંડું કરો. વેનીલા એસેન્સ નાખો. આઇસક્રીમની ટ્રેમાં મૂકી ફ્રિજમાં મૂકો.

No comments:
Post a Comment