લીલા ધાણા મરચાં ની ચટણી
સામગ્રી :
પ થી ૬ નંગ લીલા મરચાં,
૧૦૦ ગ્રામ લીલા ધાણા,
૨પ ગ્રામ સીંગદાણા,
એક ચમચી લીંબુનો રસ.
રીત -
મરચાંને બારીક કાપી લો, ધાણાને સાફ કરી ઝીણાં સમારી લો, સીંગદાણા ને શેકી ને તેના ફોતરા ઉતારીને સાફ કરો. આ બધાં ને ભેગા કરી તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને મિક્સર માં વાટી લો. તેમાં લીંબુ નો રસ અને એક ચમચી ગરમ તેલ નાખીને થેપલા કે ઢોકળા સાથે સર્વ કરો.

No comments:
Post a Comment