Friday, January 7, 2011

કાળા તલની સૂકી ચટણી



કાળા તલની સૂકી ચટણી



સામગ્રી:-
100 ગ્રા. કાળા તલ
1 સૂકા લસણની કળીનો ગાંઠો
1 મોટો ચમચો ધાણા
2 નાની ચમચી લાલ મરચાની ભૂકી [ઈચ્છાનુસાર]
મીઠું સ્વાદાનુસાર
રીત:-
કાળા તલ અને ધાણાને શેકીને વાટી લો. લસણની કળીઓને સાફ કરી, વાટી ને કાળા તલ અને ધાણા સાથે ભેળવી દો. એમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. આમ કાળા તલની સૂકી ચટણી બનશે. આને પણ ખાખરા સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે. શિયાળામાં તલ ઉત્તમ છે.

No comments: