વડી
સામગ્રી : -
વડી કરવા માટે લોટ કરકરો હોવો જોઇએ.
વડી ચોળાની, મગની દાળની અને અડદની દાળની બનાવી શકાય છે.
રીત : -
ચોળાની સફેદ દાળનો કરકરો લોટ ૧ કિ. હોય તો ૨૦૦ ગ્રામ લીલા મરચાં અધકચરા વાટીને નાખવા અને ચપટી મીઠું (ઘણાં બિલકુલ મીઠુ નાંખતાં નથી) નાખી પાણીથી લોટ વડી મૂકી શકાય તેવો તૈયાર કરવો. ૧થી ૨ કલાક પલાળી રાખવો. કેમકે ચોળામાં આથો જલદી આવી જાય છે. પછી એમાંથી થોડું ખીરું જુદી થાળીમાં લઇને હાથેથી ફીણી લેવું. હલકું લાગવા જેવું લાગે એટલા પ્લાસ્ટિક પર મધ્યમ સાઇઝની વડી મૂકવી.
આવી જ રીતે મગની દાળની અને અડદની દાળની પણ બની શકે. આ વડીને રીંગણા, દૂધી, ભાજી, વિ.માં સહેજ તેલમાં સાંતળીને નાંખવાથી સ્વાદિષ્ટ લાગે છે.

No comments:
Post a Comment