Sunday, January 9, 2011

કેળાંની વેડમી


કેળાંની વેડમી



Source: Bhaskar News, Ahmedabad  





 
સામગ્રી

ઘઉંનો લોટ - ૨ કપ
પાકા કેળાં - ૩ નંગ
એલચીનો પાઉડર - ૧ ચમચી
જાયફળનો પાઉડર - ૧ ચમચી
બુરું ખાંડ - અડધો કપ
તેલ - જરૂર પ્રમાણે
ઘી - જરૂર પ્રમાણે


રીત

કેળાંને છૂંદીને તેમાં પૂરણની બધી સામગ્રી ભેગી કરો. લોટમાં મોણ જેટલું તેલ ભેળવી ગરમ પાણીથી કણક બાંધો. તેમાંથી પાતળી રોટલી વણી વચ્ચે કેળાંનું પૂરણ મુકીને રોટલી વણી લો. ત્યાર પછી બંને બાજુ કોરી શેકી લો અને ઉપર ઘી લગાવી ગરમ ગરમ વેડમીનો સ્વાદ માણો.

No comments: