Friday, January 7, 2011

દહીં-નાળિયેરની ચટણી



દહીં-નાળિયેરની ચટણી



સામગ્રી -
1 વાડકી તાજુ દહીં,
અડધી વાડકી છીણેલું તાજુ નાળિયેર,
થોડા કઢી લીમડાંના પાન,
1 ચમચી સરસિયાની દાળ,
2 સૂકા લાલ મરચાં,
1 ચમચી ખાંડ,
1 મોટી ચમચી તેલ અને મીઠુ સ્વાદ મુજબ.
વિધિ -
નાળિયેર અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો. આમા મીઠુ અને ખાંડ ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકા મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો. હવે જ્યારે દહીં અને નાળિયેરનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો. આને તાજી જ સર્વ કરો.

No comments: