કાચરી
રીત : -
ગુવાર જરૂર મુજબ લઇ,ધોઇને કટકા (લાંબી ગવાર હોય તો બે ટુકડા કરવા)ને તડકે સૂકવી દેવા.
આ જ રીતે કારેલાની છોલીને છાલ કાઢીને ગોળ સમારીને સૂકવી શકાય. ભીંડાને ધોઇને એક ઇંચના ટુકડા કરી તડકે સૂકવીને કાચરી બનાવી શકાય. કોઠીબડાને ધોઇને ગોળ સમારીને સૂકવીને કાચરી બનાવી શકાય. આ કાચરીને તળીને ઉપયોગમાં લેવી. ઉપર મીઠું,. મરચું સ્વાદ પ્રમાણે નાખવા, કોઠીબડાના કાચરી ખટ-મધુરી ને સ્વાદિષ્ટ બને છે. ભીંડા- કારેલાં ને ગુવારની કાચરીને પણ તળીને ઉપર મીઠું- મરચું નાંખી દાળ-ભાત સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

No comments:
Post a Comment