Sunday, January 9, 2011

કેરીનું ખાટું અથાણું




કેરીનું ખાટું અથાણું



Source: Bhaskar News



 

સામગ્રી

ડાબલા કેરી - ૫૦૦ ગ્રામ

લાલ મરચું - ૨ ટેબલસ્પૂન

મીઠું - સ્વાદપ્રમાણે

રાઇના કુરિયા - ૧૦ ગ્રામ

મેથીના કુરિયા - ૧૦ ગ્રામ

તેલ - ૧ કપ

રીત

સૌ પ્રથમ કેરીને ધોઇ-છોલી ટુકડા કરો. ત્યારબાદ એક કેરીનું ખમણ કરો. મરચું, રાઇ, મેથીના કુરિયા અને મીઠું મિક્સ કરો. તેલ ગરમ કરો. તેલને ગરમ થઇ સાવ ઠંડું પડે પછી મસાલામાં મિકસ કરો અને કેરી ટુકડા નાખી બોટલમાં ભરી લો.

No comments: