કેરીનું મલબારી અથાણું
Source: Bhaskar News
સામગ્રી
કાચી કેરી - ૫ કિલોવરિયાળી - ૨૦૦ ગ્રામશાહજીરું - ૧૦૦ ગ્રામકલોંજી (ડુંગળીના બી) - ૧૦૦ ગ્રામમેથીના કુરિયા - ૧૨૫ ગ્રામમીઠું - ૧ કિલોતેલ - ૧ લિટર
રીત
કેરીના ટુકડા કરો, તેમાં બધો જ મસાલો ભરો અને તેને કાચની બરણીમાં ભરીને ત્રણ દિવસ તડકે સુકવો. ચોથા દિવસે તેમાં તેલ રેડો. બરોબર મિકસ કરો. ત્યાર પછીના પાંચ દિવસ પછી અથાણું ખાવાના ઉપયોગમાં લો.
No comments:
Post a Comment